વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશન માટે નોમિનેટ થયેલી અદભુત તસવીરો, 95 દેશમાંથી આવી 45,000 એન્ટ્રી

વન્ય જીવોની આ એક-એકથી ચઢિયાતી તસવીરો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશનમાં નોમિનેટ થઇ

પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી
Divyabhaskar.com Dec 05, 2018, 11:38 AM IST

લંડન: વન્ય જીવોની આ એક-એકથી ચઢિયાતી તસવીરો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશનમાં લ્યુમિક્સ પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ થઇ છે. આ વર્ષે કોમ્પિટિશનમાં પ્રોફેશનલ અને અમેચ્યોર ફોટોગ્રાફર્સ તરફથી કુલ 45 હજારથી વધુ એન્ટ્રીઝ આવી છે.કોમ્પિટિશનના જજીસની પેનલના સભ્ય અને લંડન સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના ડાયરેક્ટર ઑફ સાયન્સ ઇયાન ઓવેન્સે કહ્યું કે અમારો મૂળ હેતુ લોકોને નેચરલ વર્લ્ડ સાથે કનેક્ટ કરવાનો છે અને તેથી જ અમે આ કોમ્પિટિશન યોજવામાં ગર્વ અનુભવીએ છીએ. લ્યુમિક્સ પીપલ્સ ચોઇસ એવોર્ડ અમારા માટે ખાસ છે, કેમ કે તે વિજેતા નક્કી કરવાની તક સામાન્ય લોકોને આપે છે. ઉલ્લેખનીય છે કે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા છેલ્લા 54 વર્ષથી આ કોમ્પિટિશન યોજાય છે. મ્યૂઝિયમની વેબસાઇટ પર 5 ફેબ્રુઆરીથી વોટિંગ શરૂ થશે. 

 

વન્ય જીવોની એક-એકથી ચઢીયાતી તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો....

Share
Next Story

પાયલટે ટીચરને ચાલુ ફ્લાઇટમાં જ કર્યા સન્માનિત, ઇમોશનલ સ્પીચ સાંભળીને રડી પડ્યા બધા જ પેસેન્જર્સ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Wildlife Photographer of the Year: Lumix People's Choice Award
(News in Gujarati from Divya Bhaskar)