અસુવિધા / વડોદરામાં બ્લોકના પગલે 19 ટ્રેન એકથી બે કલાક લૅટ

  • વડોદરા ડિવિઝનમાં ચાવજ અને નબીપુર વચ્ચે 7 દિવસ, સાંજે 5થી 7 વાગ્યા સુધી એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે
Divyabhaskar.com Apr 17, 2019, 12:28 PM IST
ટ્રાવેલ ડેસ્ક. રેલવે દ્વારા વડોદરા ડિવિઝનમાં ચાવજ અને નબીપુર વચ્ચે 7 દિવસ સુધી સાંજે 5થી 7 વાગ્યા સુધી એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના પગલે આ સમય દરમિયાન આ રૂટથી પસાર થતી ટ્રેનો 1થી 2 કલાક જેટલી મોડી પડશે. મોડી પડનાર ટ્રેનોમાં જમ્મુ તાવી-બાંદ્રા, ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસ, પુરી-વલસાડ એક્સપ્રેસ, કાનપુર-બાંદ્રા એક્સપ્રેસ, ઇન્દોર-લિંગમ્પલ્લી હમસફર,ગાંધીધામ-બેંગલુરુ એક્સપ્રેસ, અમદાવાદ-ચેન્નઈ હમસફર, દાહોદ - વલસાડ ઇન્ટરસિટી, તૂતિકોરીન - ઓખા એક્સપ્રેસ, જબલપુર - સોમનાથ એક્સપ્રેસ, અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે.
Next Story

સસ્તો પ્લાન / કેરળ ફરવા જવાનો વિચાર હોય તો IRCTC લાવ્યું છે નવું ટૂર પેકેજ

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 19 trains let one to two hours after the block in Vadodara
(News in Gujarati from Divya Bhaskar)