Loading...

મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં

News - મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં મગફળીની 3679 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ નખત્રાણામાં 1595, ભુજમાં 655,...

Divyabhaskar.com | Updated -Apr 10, 2018, 03:35 AM
મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં

મગફળીની 3679 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ નખત્રાણામાં 1595, ભુજમાં 655, અંજારમાં 490, લખપતમાં 410, અબડાસામાં 338, ભચાઉમાં 165, માંડવીમાં 26 હેકટરમાં વાવેતર કરાયું છે. જ્યારે શાકભાજીનું 3113 હેકટરમાં વાવણી કરાઈ છે, જેમાં સૌથી વધુ અંજારમાં 1265, ભુજમાં 878, માંડવીમાં 346, રાપરમાં 185, ભચાઉમાં 150, નખત્રાણામાં 128, મુન્દ્રામાં 103, અબડાસામાં 38, લખપત અને ગાંધીધામમાં 10 હેકટરમાં વાવેતર કરાયું છે.

Recommended

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: મગફળી 3679 અને શાકભાજી 3113 હેકટરમાં
(News in Gujarati from Divya Bhaskar)