માધાપર પાસેથી દારૂના કેસમાં નાસતો આરોપી ઝડપાયો

News - ભુજ|બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2017ના દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

Divyabhaskar.com Apr 10, 2018, 03:35 AM IST
ભુજ|બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2017ના દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સોમવારે માધાપર નજીકથી ઝડપી પાડયો હતો.પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ ભરાડાના માર્ગદર્શન હેઠળ તેમજ ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણાની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે નાસતા આરોપીને શોધવા માટે માધાપરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભુજ માધાપર હાઇવે પર આવેલા નળ સર્કલ પાસેથી બી ડિવિઝન પોલીસ મથકના રજીસ્ટર નંબર 5178/17ના કેસમાં નાસતા આરોપી કરણસિંહ મનુભા જાડેજા (ઉ.વ.29)રહે રાપર તાલુકાના નાંદા ગામવાળાને ઝડપી પાડયો હતો.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: માધાપર પાસેથી દારૂના કેસમાં નાસતો આરોપી ઝડપાયો
(News in Gujarati from Divya Bhaskar)