સેવા | જીવદયા માટે પાણીના કુંડા અને ચકલીઘરનુ વિતરણ કરાયુ

News - ગાંધીધામ | મારવાડી યુવા મંચ દ્વરા દરવર્ષેની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી કોઇ પક્ષી પાણી ન...

Divyabhaskar.com Apr 10, 2018, 03:10 AM IST
ગાંધીધામ | મારવાડી યુવા મંચ દ્વરા દરવર્ષેની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી કોઇ પક્ષી પાણી ન મળતા જીવન ગુમાવે તે આશયથી નિઃશુલ્ક પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયુ હતુ. જેમાં 100 જેટલા પાણીના કુંડા અને 50 ચકલી ઘરનું વિતરણ કરાયુ હતુ. પ્રકલ્પને સફળ બનાવવા પ્રમુખ મુકેશ પારેખ, જીતેંદ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, સંદિપ બાગરેચા, સુનિલ બજાજ, ઓમપ્રકાશ સરિયાલા, વિકાસ જૈન સહિતનાએ સહયોગ આપ્યો હતો.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સેવા | જીવદયા માટે પાણીના કુંડા અને ચકલીઘરનુ વિતરણ કરાયુ
(News in Gujarati from Divya Bhaskar)