તોલાણી કોલેજમાં આપદા મિત્રનો આરંભ કરાયો

News - રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અમલી યોજના મુખ્યમંત્રીના હસ્તે તાલીમ કાર્યક્રમ પુસ્તિકાનું...

Divyabhaskar.com Apr 10, 2018, 03:05 AM IST
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નવી યોજના આપદા મિત્રનો તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના 9 વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે આપદા મિત્ર તાલીમ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ આપદા મિત્રોને તાલીમ આપવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. ગોંડલમાં તા. 23 એપ્રીલથી 6 મે સુધી તાલીમ યોજાશે. તોલાણી કોલેજમાંથી હર્ષ પટેલ, દેવ ચૌધરી, વિશાલ મકવાણા, ભાવીક ચૌહાણ, રવિ મહેશ્વરી, ખ્યાતી ઠાકુર, ક્રીષ્ના ગુરખા, દમી નાઇ, પાયલ મેઘાણી ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: તોલાણી કોલેજમાં આપદા મિત્રનો આરંભ કરાયો
(News in Gujarati from Divya Bhaskar)