Loading...

લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવારી.. !

News - ગાંધીધામઃ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડ્રાઈવીંગ લાયન્સસ ચેક કરવા, હેલમેટ ન હોવાના કિસ્સામાં કે...

Divyabhaskar.com | Updated -Apr 10, 2018, 03:05 AM
ગાંધીધામઃ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડ્રાઈવીંગ લાયન્સસ ચેક કરવા, હેલમેટ ન હોવાના કિસ્સામાં કે અન્ય નિયંમભંગની સ્થીતીમાં ચાલકોને દંડવાની કાર્યવાહિ અવાર નવાર કરવામાં આવતી રહે છે. પરંતુ જો ટ્રાફીક પોલીસનાજ કર્મચારી નિયંમભંગ કરે તો? આવુજ દ્રશ્ય સોમવારે બપોરે ઓસ્લો સર્કલ પર જોવા મળ્યુ જ્યારે ટ્રાફીક જાળવણી માટૅની જવાબદારી સર્કલ પર નિભાવી રહેલા મહિલા કર્મચારી પોલીસ ડ્રેસમાંજ નીયમ ભંગ કરીને ત્રીપલમાં સવારી કરી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચતા આબાદ કેમેરામાં ઝડપાઈ ગયા હતા. - સંદીપ દવે

Recommended

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવ
(News in Gujarati from Divya Bhaskar)