Loading...

અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો

ગાંધીધામમાં બે અપમૃત્યુના બનાવ બન્યા : આહિરવાસમાંથી 40 વર્ષના યુવાનની લાશ મળી આવતાં પોલીસે તપાસ શરુ કરી

Divya Bhaskar Apr 10, 2018, 03:05 AM
અંજારમાં જિલ્લા પંચાયત હસ્તકના અપગ્રેડ કરવા બંધ રાખેલ ગેસ્ટ હાઉસ, આરામ ગ્રુહને પુનઃ શરુ કરાવવા વિકાસ સમિતી દ્વારા માંગણી કરવામાં આવી છે.

અંજાર શહેર ખાતે જિલ્લા પંચાયત હસ્તેના ગેસ્ટ હાઉસ, આરામગ્રુહ, બિલ્ડીંગ, બસ સ્ટૅશન, મામલતાદાર કચેરી, પોલીસ સ્ટૅશનની બાજુમાં વર્ષોથી આવેલ છે. પુર્વ કચ્છના અવીરત કાર્યરત રહેલા ગેસ્ટ હાઉસને વિશેષ સુવિધા યુક્ત બનાવવા અપગ્રેડ કરવાના આશયે બંધ કરવામાં આવ્યા હતા. જે તાલુકા પંચાયત કચેરીને તેના નવા બાંધ કામ કરાવવા તેના નવા સમયેથી ગેસ્ટ હાઉસની સેવા સ્થગીત કરાઈ હતી.

તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગ તૈયાર થઈ જતા, કચેરીના સ્થળાંતર કરાયાને સમય થયો છે, જે ખાલી ગેસ્ટહાઉસ અપગ્રેડૅશનની કામગીરીમાં બંધ પંડ્યા છે. જે સુવિધા છીનવાઈ ગઈ છે, અંજાર વિકાસ સમીતીના પ્રમુખ મહેંદ્ર કોટકે ક્લેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિ. પં. ના રાજ્ય મંત્રી વગેરેને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહિની માંગણી કરી છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો
(News in Gujarati from Divya Bhaskar)