Loading...

ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર શોકસર્કિટથી કાર સળગી, જાનહાની નહીં

ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર એક કારમાં શોકસર્કિટથી આગ લાગતાં જોતજોતામાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. ગામના રબારી આશાભાઇના...

Divya Bhaskar Aug 23, 2018, 02:50 AM
ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર એક કારમાં શોકસર્કિટથી આગ લાગતાં જોતજોતામાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. ગામના રબારી આશાભાઇના જણાવ્યા મુજબ તેમના પિતાની કારમાં અચાનક જ શોકસર્કિટથી આગ લાગી જતાં દરવાજા લોક થઇ ગયા હતા. જો કે, ડ્રાઇવરને બહાર કાઢી લેવામાં સફળતા મળતાં જાનહાની ટળી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોઇ શકાતા હતા. માંડવીથી ફાયરબ્રિગેડની ટીમે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર શોકસર્કિટથી કાર સળગી, જાનહાની નહીં
(News in Gujarati from Divya Bhaskar)