Loading...

Miss Universeમાં લારા દત્તાએ બનાવ્યો હતો અનોખો રેકોર્ડ, આજ દિવસ સુધી નથી તોડી શક્યું કોઈ

બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ મેળવેલી સિદ્ધિ પર એક ભારતીય તરીકે થશે ગર્વ

Divya Bhaskar Sep 12, 2018, 04:58 PM

મુંબઈઃ 18 વર્ષ અગાઉ લારા દત્તા, પ્રિયંકા ચોપરા અને દિયા મિર્ઝાએ અનુક્રમે મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ અને મિસ એશિયા પેસિફિક બનીને સુંદરતાની ત્રણેય કોમ્પિટિશનમાં ભારતનું નામ રોશન કરી ઈતિહાસ સર્જ્યો હતો. જોકે લારા દત્તાએ ‘મિસ યુનિવર્સ’ બની સમગ્ર વિશ્વને ચોંકાવ્યા હતા. ત્રણ ભારતીય યુવતીઓની સિદ્ધિ ઉપરાંત લારા દત્તાનું મિસ યુનિવર્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરવાની બાબતે ભારતીયોને ગર્વ કરવાનું કારણ આપ્યું હતું.

આજસુધી નથી તૂટ્યો લારાનો રેકોર્ડ


- લારા દત્તાએ ‘મિસ યુનિવર્સ’ની સ્પર્ધામાં તમામ જજ પાસેથી 9.99નો સ્કોર મેળવ્યો હતો.
- તેણે સ્વિમસૂટ કોમ્પિટિશન અને ફાઈનલ ઈન્ટરવ્યૂમાં મેળવેલો સ્કોર મિસ યુનિવર્સ સ્પર્ધામાં સૌથીવધુ વ્યક્તિગત સ્કોર રહ્યો છે.
- લારા દત્ત બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (1994) બાદ ટાઈટલ જીતનારી બીજી ભારતીય બની હતી. લારા દત્તા પછી આ ટાઈટલ કોઈપણ ભારતીયએ જીત્યું નથી.
- તેના આ સ્પર્ધા જીતવાને કારણે તે યુનાઈટેડ નેશન પોપ્યુલેશન ફંડની ગુડવિલ એમ્બેસેડર (2001) બની હતી.
- લારાએ Miss Intercontinental 1997નું ટાઈટલ પોતાના નામે કર્યો હતો.

5 કરોડ રૂપિયાના ઘરની Owner છે ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણી, જેગુઆર-મર્સિડીઝ અને BMW જેવી કાર કરે છે મેન્ટેન

Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Lara Dutta had created history,With highest marks in history of beauty pageant competitions
(News in Gujarati from Divya Bhaskar)