સોનમ કપૂર કઈ વસ્તુઓથી થાય છે એક્સાઈટેડ?

સોનમ કપૂરે ખોલ્યાં પોતાના બેડરૂમ Secrets

Divyabhaskar.com Sep 12, 2018, 11:53 AM IST

મુંબઈઃ સોનમ કપૂર પોતાની એક્ટિંગની સાથે બિન્દાસ્ત સ્વભાવને કારણે પણ જાણીતી છે. તે પછી પોર્ન અંગે વાત કરવાની હોય કે ધારા-377 હટાવવા અંગેની, તે સામાજીક વિષયો પર મુક્તમને પોતાનો અભિપ્રાય આપે છે. એન્ટરટેનમેન્ટ વેબસાઈટ બોલિવૂડ બબલની રિપોર્ટ અનુસાર, સોનમે તાજેતરમાં જ અનાઈતા શ્રૉફ અદજાનિયાના ટૉક શો ‘ફીટ અપ વિથ સ્ટાર્સ’માં પહોંચી હતી, જ્યાં તેણે પોતાના બેડરૂમ સિક્રેટ્સ જણાવ્યાં હતા.

 

સોનમે જણાવ્યું તેને બેડરૂમમાં શું ગમે છે...


- સોનમે જણાવ્યું હતું કે તેને બેડરૂમમાં શું ગમે છે. બેડરૂમ સિક્રેટ અંગે જ્યારે સોનમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે,"મને એક્સાઈટેડ થવા માટે ફોર પ્લે કરતા ડર્ટી ટોક્સ વધુ પસંદ છે."
- આ ઉપરાંત લાઈટ અંગે સોનમને પ્રશ્ન કરવામાં આવ્યો કે, તે ઓન હોય છે કે ઓફ તો સોનમે જણાવ્યું,‘ઓન’

 

મિત્રને દેખાડવા સોનમને પટાવવા માગતો હતો આનંદ


- આ સાથે સોનમે જણાવ્યું હતું કે, પતિ આનંદ તેને દોસ્તને દેખાડવા માટે પટાવવા માગતો હતો. ‘પ્રેમ રતન ધન પાયો’ના શૂટિંગ દરમિયાન આનંદે પોતાના મિત્ર સાથે મિટિંગ ફિક્સ કરી હતી. જોકે મિટિંગમાં મોટાભાગે આનંદ જ તેની સાથે વાત કરતો રહ્યો. 
- જે પછી આનંદ અને સોનમની વાતો ફોન પર થવા લાગી હતી અને ધીમે-ધીમે પ્રેમનો એહસાસ થવા લાગ્યો. આનંદે ઘૂંટણે બેસી સોનમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 
- વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનમ હાલ ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’માં વ્યસ્ત છે.

 

4 મહિના પહેલા થયા સોનમ-આનંદના લગ્ન


- ઉલ્લેખનીય છે કે, સોનમે 8 મે 2018ના લોન્ગટાઈમ બોયફ્રેન્ડ બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા હતા. 
- આનંદ આહૂજા દિલ્હી સ્થિત ફેશન કંપની BHANEનો સીઈઓ અને કો-ફાઉન્ડર છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 450 મિલિયન છે. આટલું જ નહીં તેણે પોતાની શૂ બ્રાન્ડ ‘વેજ ઓર નોનવેજ’ પણ શરુ કર્યું છે. જે ભારતની પ્રથમ મલ્ટી બ્રાન્ડ સ્નીકર કંપની છે.
- આનંદના દાદા હરીશ આહૂજા ‘શાહી એક્સપોર્ટ’ના માલિક છે. આનંદે અમેરિકાથી ગ્રેજ્યુએશન કર્યા બાદ વ્હાર્ટનના બિઝનેસ સ્કૂલથી એમબીએ કર્યું છે. આનંદે અમેઝોન.કોમમાં પ્રોડક્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું છે.

 

43ની ઉંમરમાં પણ સુપરફિટ રહેવા માટે આવી યુક્તિઓ અજમાવે છે Yummy Mummy શિલ્પા શેટ્ટી

Share
Next Story

શાહિદ કપૂર બીજી વખત બન્યો પિતા, પત્ની મીરાએ પુત્રને આપ્યો જન્મ

Next

Loading...

Recommended News

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: Actress Sonam Kapoor Likes Dirty Talks For Excitement Instead Foreplay
(News in Gujarati from Divya Bhaskar)