Loading...

પટૌડી પરિવારે સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર, સારા અલીએ બાંધી નાનકડાં સાવકા ભાઈને રાખડી

26 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.

Divya Bhaskar Aug 27, 2018, 11:32 AM
ડાબે, તૈમુર-સારા, ઈનાયા-તૈમુર

મુંબઈઃ 26 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આમાંથી બોલિવૂ઼ડ સેલેબ્સ પણ બાકાત નહોતાં. કરિનાના દીકરી તૈમુરે સાવકી બહેન સારા તથા ફોઈની દીકરી ઈનાયા પાસે રાખડી બંધાવી હતી. સોહા અલી ખાન તથા સારા અલી ખાને સોશ્યિલ મીડિયામાં રક્ષાબંધનની તસવીરો શૅર કરી છે.


સોહાએ બાંધી ભાઈ સૈફને રાખડીઃ
સોહાએ પોતાના ભાઈ સૈફ અલી ખાનને રાખડી બાંધી હતી. ઈનાયા, તૈમુર, સારા અલી ખાન તથા ઈબ્રાહિમ ટ્રેડિશનલ વેરમાં જોવા મળ્યાં હતાં. ઈનાયાએ પિંક કુર્તા તથા યલો સલવાર પહેર્યો હતો. જ્યારે તૈમુરે પિંક કુર્તા તથા વ્હાઈટ પાયજામો પહેર્યો હતો.

25 વર્ષની થઈ કરિના કપૂરની સાવકી દીકરી સારા અલી ખાન, લાગે છે એકદમ મોમ અમૃતા સિંહની કોપી


Loading...

Recommended


Loading...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskarના ફેસબુક અને ટ્વિટરને લાઈક કરો
Web Title: sara ali khan tied the rakhi to her step brother taimur ali khan
(News in Gujarati from Divya Bhaskar)