ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારા નામ અને ઉલ્લેખોને દૂર કરવાની રીત

યુરોપમાં સરળતાથી લોકો ગૂગલ સર્ચમાંથી પોતાનું નામ હટાવી શકે છે

Divyabhaskar.com Aug 03, 2018, 06:49 PM IST
અમદાવાદઃ  સાયબર સફરમાં આજે આપણે એક પ્રયોગ કરીશું. ગૂગલ સર્ચ એન્જિનમાં તમે તમારું નામ સર્ચ કરી જુઓ. જે બાદ તમારા નામને લગતી મોટા ભાગની માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાં બતાવશે. જેમાં ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત તમારી કોઈ કોમેન્ટ અને ઉલ્લેખો પણ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં જોવા મળશે. તો ઈન્ટરનેટ પરથી તમારા ઉલ્લેખો દૂર કરવા માટે જુઓ સાયબર સફરનો આ ખાસ શો.. સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી સાથે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Remove your personal information from Google search result
(News in Gujarati from Divya Bhaskar)