Loading...

Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?

સિદ્ધાર્થ રાંદેરિયાને શરૂઆતમાં એક શો માટે મળતી રકમ જાણી તમને પણ નવાઈ લાગશે

Divya Bhaskar Sep 12, 2018, 12:39 PM
અમદાવાદઃDivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં 10 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો ભાગ-1 તમે જોયો.આજે આ ખાસ મુલાકાતનો ભાગ-2 નિહાળીશું.જો કોઈ કારણસર તમે ભાગ-1 જોવાનું ચૂકી ગયા હોય તો https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-sidhdharth-randeria-gujarati-news-5955268-NOR.html?version=1 આ લિન્કનો ઉપયોગ કરી જોઈ શકશો.આજે ભાગ-2માં જોઈશું કે સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકોના એક શો માટે કેટલી રકમ મળતી અને અન્ય અજાણી વાતો. કાલે 12 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો છેલ્લો ભાગ-3 જોઈ શકશો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?/my success story with actor siddharth randeria
(News in Gujarati from Divya Bhaskar)