Loading...

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

એક ડોશીએ હાસ્યના અંદાજમાં માતા-પિતાની પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે.

Divya Bhaskar Sep 10, 2018, 12:55 PM

જેમને પેટે પાટા બાંધીને મોટા કર્યા તે સંતાનો આજે પોતાના માતા પિતાને પોતાની પાસે રાખતા નથી. અને તેમને ઘરની બહારનો રસ્તો દેખાડે છે. આવી જ એક પીડાનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ડોશીએ હાસ્યના અંદાજમાં આ પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો તમે પણ અચૂકથી જૂઓ આ વીડિયો

હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Viral Video OF Gujarati Old Woman,કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ
(News in Gujarati from Divya Bhaskar)