Loading...

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી

Divya Bhaskar Sep 12, 2018, 12:17 PM

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી ત્યારે ઉઠીને બારી ખોલવાના ચક્કરમાં ગ્રીલમાં લટકી ગઈ, ત્યારે નીચે રહેલા બે શખ્સે પોતાના જીવની પરવા કર્યા વગર બાળકીને બચાવી લીધી હતી. જેનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે અને જીવ બચાવનારાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. CCTVPlus.comના જણાવ્યા મુજબ આ ઘટના 7 સપ્ટેમ્બરની છે જે ચીનના Changshuમાં ઘટી હતી.

લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Two men scale a building to save a three-year-old girl,ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી
(News in Gujarati from Divya Bhaskar)