ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય

ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Divyabhaskar.com Sep 12, 2018, 03:58 PM IST

ખેતી કરવાનું કામ ખેડૂતનું છે, તેને બીજુ કોઈ કરી પણ ન શકે અને આવડે પણ નહીં. એટલે તો કહેવાય છે કે સૌ સૌના કામ સૌ કરી જાણે. તેવી જ રીતે ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ટેણિયો બે બળદથી ખેતી કરી રહ્યો છે.

આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ  

Share
Next Story

આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય,Little boy farming video
(News in Gujarati from Divya Bhaskar)