મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે.

મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે.
Divyabhaskar.com Sep 12, 2018, 01:45 PM IST

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થી શરૂ થઈ રહી છે. ત્યારે સૌ કોઈના મગજમાં એક વખત એ વિચાર જરૂર આવે કે મુંબઈના લાલબાગચા રાજાની આ વખતની મૂર્તિ કેવી હશે. ત્યારે આજે મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે. આ વખતની મૂર્તિ મેજીસ્ટીક છે. જેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરાયો છે.

 

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી  

Share
Next Story

સુરતઃ સરથાણાના PI ચૌધરીએ એમ્બ્રોઈડરીના કામદારને 6 દંડા માર્યા, મન ન ભરાયું તો લાફા માર્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lalbaugcha Raja First Look, Darshan Timings Revealed,મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો
(News in Gujarati from Divya Bhaskar)