લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Divyabhaskar.com Sep 12, 2018, 12:14 PM IST

આ બાળકીનો સ્વર સાંભળીને લતા મંગેશકર પણ ખુશ થઈ જશે. કોલકાતાની આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે 'એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની' ગાય છે. તે અદ્દલ લતાજીના સૂરમાં ગાઈ રહી છે. તેનું ગીત સાંભળીને તમને લતાજીએ ગાયેલ ગીત યાદ આવી જશે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ બંગાળી ભાષામાં વાત કરી રહ્યો છે.

 

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ 

Share
Next Story

ટોલનાકે સર્જાયું મહાભારત, માર ખાધા બાદ કર્મચારીઓને દોડાવી દોડાવીને માર્યા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ,Girl singing patriotic song
(News in Gujarati from Divya Bhaskar)