Loading...

Funny: ઈનામ જીતવા આ મહિલાઓએ પતિઓને પીવડાવી દૂધની બોટલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પુરૂષોને મહિલાઓએ બેબી લૂક આપ્યો છે અને તેમને દૂધની બોટલ પીવડાવી રહી છે.

Divya Bhaskar Sep 12, 2018, 12:54 PM

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પુરૂષોને મહિલાઓએ બેબી લૂક આપ્યો છે અને તેમને દૂધની બોટલ પીવડાવી રહી છે. વીડિયો કોમ્પિટિશનનો લાગી રહ્યો છે. જેમાં તેમના પતિઓને બાળકની જેમ ટ્રીટ કરી રહી છે. ગુજરાતના કોઈ ગામમાં યોજાયેલ કોમ્પિટિશનનો આ વીડિયો ઘણો જ ફની લાગી રહ્યો છે. અને લોકો પસંદ કરી રહ્યા છે.

લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny: ઈનામ જીતવા આ મહિલાઓએ પતિઓને પીવડાવી દૂધની બોટલ,Funny Video baby compitition
(News in Gujarati from Divya Bhaskar)