Loading...

આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ

બેંગાલુરુનું ઈકો રેસ્ટોરાં યુનિક છે, અહીં કામ કરનારા લોકો તમારી જેમ સાંભળી કે બોલી નથી શકતા.છતાં તે રેસ્ટોરાંના સ્ટાર છે

Divya Bhaskar Sep 12, 2018, 03:44 PM

બેંગાલુરુનું ઈકો રેસ્ટોરાં યુનિક છે, અહીં કામ કરનારા લોકો તમારી જેમ સાંભળી કે બોલી નથી શકતા. છતાં તે રેસ્ટોરાંના સ્ટાર છે. Echoes રેસ્ટોરાંમાં મૂકબધિર લોકોને જ અપાય છે કામ. બેંગાલુરૂના કોરમંગલામાં છે આ સ્પેશિયલ ઇકૉ રેસ્ટોરાં. આ રેસ્ટોરાંનું ઈન્ટિરિયર પણ અલગ છે. અહીં ટેબલ પર એક સ્વિચ પ્રેસ કરવાથી કિચનમાં ઓન થાય છે બલ્બ. જે જોઈને ઓર્ડર લેવા આવે છે કર્મચારી. મેન્યૂમાં દરેક ફૂડ આઇટમનો એક કૉડ, જેના પરથી બિલ લખાય છે. અહીં આવનાર દરેક વ્યક્તિને કોમ્યુકેશનમાં નથી પડતી કોઈ સમસ્યા. ખુશી-ખુશી આવે છે અને ખુશ થઈને જાય છે.

3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ,Echoes Restaurant Koramangala
(News in Gujarati from Divya Bhaskar)