3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો

તૂર્કીની કંપની DAHIR INSAATએ ન્યૂ કૉન્સેપ્ટ ડિઝાઈન કર્યો છે, આ રહ્યો ફ્લાઈંગ મલ્ટીસ્ટોરી ટ્રેનનો નવો કૉન્સેપ્ટ.

તૂર્કીની કંપની DAHIR INSAATએ ન્યૂ કૉન્સેપ્ટ ડિઝાઈન કર્યો છે, આ રહ્યો ફ્લાઈંગ મલ્ટીસ્ટોરી ટ્રેનનો નવો કૉન્સેપ્ટ.
Divyabhaskar.com Sep 12, 2018, 03:20 PM IST

તૂર્કીની કંપની DAHIR INSAATએ ન્યૂ કૉન્સેપ્ટ ડિઝાઈન કર્યો છે, આ રહ્યો ફ્લાઈંગ મલ્ટીસ્ટોરી ટ્રેનનો નવો કૉન્સેપ્ટ. આ ફ્લાઇંગ ટ્રેન 400થી 500 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડે તેવો દાવો છે, તેમાં અંદાજે 2000 પેસેન્જર્સ સમાવાય તેવી શક્યતા છે. આ ટ્રેન ટ્રેક સાથે જોડાયેલી હશે અને ઓછી ઊંચાઈએ ઊડશે. જે ઈલેક્ટ્રિક પાવરથી ઊડશે. આ કૉન્સેપ્ટનો મોટ્ટો “Flying low and riding high' હશે.

 

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો  

Share
Next Story

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 3 માળની ઉડતી ટ્રેન, પ્લેનની જેમ સ્ટેશન પર થશે લેન્ડ, જુઓ ફ્યુચર કૉન્સેપ્ટનો વીડિયો,A New Idea Suggests the Future of Transport May Involve Flying Trains
(News in Gujarati from Divya Bhaskar)