Loading...

શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન, શ્રાવણમાં આ કૌતુક જોવા ભક્તોની જામી ભીડ

શ્રાવણમાં શિવભક્ત ભગવાન શિવની આરાધનામાં લીન હોય ત્યારે શિવનો પ્રિય જીવ એવો નાગ પણ કેમ પાછળ પડે

Divya Bhaskar Aug 15, 2018, 06:51 PM

કાંકેર, છત્તીસગઢ: શ્રાવણ મહિનામાં શિવભક્ત ભગવાન શિવની આરાધનામાં લીન હોય ત્યારે શિવનો પ્રિય જીવ એવો નાગ એટલે કે સર્પ પણ કેમ પાછળ પડે. આવી જ એક ઘટના સામે આવી છે છત્તીસગઢના કાંકેર પાસે આવેલા એક ગામમાં. વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સાપ પીપળના ઝાડ નીચે આવેલા શિવલિંગ પણ આવીને આસન જમાવી લે છે તે. આ ઘટના સોમવારે જોવા મળતાં અનેક લોકો તે ઘટના નજરોનજર જોવા માટે ઊમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ પણ આને ચમત્કાર ગણીને તેને નમી પડ્યા હતા.

પશુ અને માણસની બહાદુરીના વાઈરલ થયેલા વીડિયોઝ:

બાળકોનો શિકાર કરવા દોડેલો ખૂંખાર વાઘ ડર્યો કૂતરાંથી, રસ્તો બદલી ઊભી પૂંછડિયે દોડ્યો

પાણીમાં ડૂબતા બ્રિજ પર બાળકને છાતી પર વળગાડી દોડ્યો જવાન, વીડિયો જોઈને લોકોએ આપી શાબાશી


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Snake take a seat on shivaling viral video|શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન
(News in Gujarati from Divya Bhaskar)