Loading...

આજે વલસાડમાં શાંતિ સમિતિ બેઠક

વલસાડ| ગુરૂવારથી શરૂ થતાં ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરભરમાં ભક્તિભાવ સાથે શાંતિ અને સુલેહનું વાતાવરણ જળવાઈ રહે તે...

Divya Bhaskar Sep 11, 2018, 04:16 AM
વલસાડ| ગુરૂવારથી શરૂ થતાં ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરભરમાં ભક્તિભાવ સાથે શાંતિ અને સુલેહનું વાતાવરણ જળવાઈ રહે તે અંગે વલસાડ પોલીસ દ્વારા 11મી સપ્ટેમ્બર મંગળવારે સાંજે 5 કલાકે મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં શહેરભરના ગણેશ મંડળના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં એસપી, ડીવાયએસપી અને ટાઉન પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - આજે વલસાડમાં શાંતિ સમિતિ બેઠક
(News in Gujarati from Divya Bhaskar)