Loading...

વલસાડના રામવાડી ખાતે આદિનાથ જૈન દેરાસર ખાતે આંગી करકરાઇ

વલસાડના રામવાડી ખાતે આવેલ શ્વેતાંબર સોસાયટી ખાતે આવેલ આદિનાથ જૈન દેરાસર ખાતે ભગવાન અદિનાથને ચાંદીની વરખની ભવ્ય...

Divya Bhaskar Sep 11, 2018, 04:16 AM
વલસાડના રામવાડી ખાતે આવેલ શ્વેતાંબર સોસાયટી ખાતે આવેલ આદિનાથ જૈન દેરાસર ખાતે ભગવાન અદિનાથને ચાંદીની વરખની ભવ્ય થી ભવ્ય આંગી કરવામાં આવી હતી. જેના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન તપસ્વીઓ આવે છે. પાંચમા દિવસની ચાંદીની આંગી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - વલસાડના રામવાડી ખાતે આદિનાથ જૈન દેરાસર ખાતે આંગી करકરાઇ
(News in Gujarati from Divya Bhaskar)