Loading...

દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી

વલસાડ|વલસાડ ડુંગરી નજીક દાંડી ગામે આવેલ ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સોમવારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી...

Divya Bhaskar Sep 11, 2018, 04:16 AM
વલસાડ|વલસાડ ડુંગરી નજીક દાંડી ગામે આવેલ ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સોમવારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.શાળા પરિવાર દ્વારા સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલી અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાયામ શિક્ષક મીઠુભાઈ પટેલ અને આચાર્ય પ્રવિણભાઇ પરમારે સમગ્ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી
(News in Gujarati from Divya Bhaskar)