Loading...

આસુરા શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

ધરમપુર|BAPS સ્વામીનારાયણ હાઈસ્કૂલ, અબ્રામા, વલસાડમાં રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના...

Divya Bhaskar Sep 11, 2018, 04:16 AM
ધરમપુર|BAPS સ્વામીનારાયણ હાઈસ્કૂલ, અબ્રામા, વલસાડમાં રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોના કરાયેલા સન્માન કાર્યક્રમમાં ધરમપુરના આસુરાની સરદાર વલ્લભભાઈ પટેલ મા/ઉ માધ્યમિક શાળાના આચાર્ય રમેશભાઈ કાકડભાઈ પવારને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો હતો. જેને લઈ શાળાના પ્રમુખ ચુનીલાલ પટેલ, મંત્રી નટુભાઈ ગરાસિયા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - આસુરા શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ
(News in Gujarati from Divya Bhaskar)