Loading...

વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

વલસાડ|વલસાડની રમતગમત અધિકારીની કચેરી દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિર તેમજ જલારામ મંદિર ફલધરામાં લોકસાંસ્કૃતિક...

Divya Bhaskar Sep 12, 2018, 04:11 AM
વલસાડ|વલસાડની રમતગમત અધિકારીની કચેરી દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિર તેમજ જલારામ મંદિર ફલધરામાં લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ફલધરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રમતગમત અધિકારી મહેશ પટેલે દીપપ્રાગટયથી ઉદઘાટન કર્યું હતું. આ અવસર ધીમંત મસરાણી જાદુઇ કલાકાર તેમજ જલારામ ધામના ફૂલસિંગભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
(News in Gujarati from Divya Bhaskar)