ડુંગરી જોગણ માતા મંદિરે 25મી સત્યનારાયણ કથા યોજાઈ

News - ડુંગરી|વલસાડના ડુંગરી ગામના જોગણ માતાના મંદિરે રવિવારે 25મી સત્યનારાયણ ભગવાનની કથા નિમિત્તે મહાપૂજા રાખવામાં...

Divyabhaskar.com Sep 12, 2018, 04:11 AM IST
ડુંગરી|વલસાડના ડુંગરી ગામના જોગણ માતાના મંદિરે રવિવારે 25મી સત્યનારાયણ ભગવાનની કથા નિમિત્તે મહાપૂજા રાખવામાં આવી હતી.જોગણ માતા પરિવાર દ્વારા દર વર્ષે મંદિરમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે.કથા અને મહાપૂજામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.તેમજ મહાપ્રસાદ આપવામાં આવી હતી.

Share
Next Story

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - ડુંગરી જોગણ માતા મંદિરે 25મી સત્યનારાયણ કથા યોજાઈ
(News in Gujarati from Divya Bhaskar)