Loading...

મોટાપોંઢા કોલેજની વિદ્યાર્થિનીઓને સ્ત્રી સમસ્યાથી ડોક્ટરે વાકેફ કર્યા

News - વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મોટાપોંઢા ખાતે વિમેન્સ કમિટી અને ચર્ચાસભાના સંયુક્ત ઉપક્રમે વલસાડના મહિલા...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 04:11 AM
વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મોટાપોંઢા ખાતે વિમેન્સ કમિટી અને ચર્ચાસભાના સંયુક્ત ઉપક્રમે વલસાડના મહિલા ગાયનેક તબીબનું વ્યાખ્યાન યોજાયું હતું. ડો.યોગીની રોલેકરે કોલેજની વિદ્યાર્થિનીઓને માસિકધર્મ અને ગર્ભાશય સબંધી સમસ્યા પર પોતાના અનુભવોને મૌલિક શબ્દોમાં રમૂજીશૈલી સાથે રજૂ કર્યા હતા. ડો.પ્રા.જયશ્રી સોલંકી, પ્રા.નર્મદાબેન પરમારે ડો.રોલેકરનો આભાર માન્યો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Valsad - મોટાપોંઢા કોલેજની વિદ્યાર્થિનીઓને સ્ત્રી સમસ્યાથી ડોક્ટરે વાકેફ કર્યા
(News in Gujarati from Divya Bhaskar)