Loading...

રોટરી સુરત ઈસ્ટ દ્વારા નિરક્ષરતા નાબુદી સાથે શિક્ષણ વધારવા મ્યુઝીકલ નાઈટ યોજાઈ

સમાજમાં જરૂરીયાતમંદ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ફંડ એકત્ર કરવા માટે આયોજન

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 06:59 PM

સુરતઃ રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ગાતા રહે મેરા દીલ મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદર્શ હેતુ નિરક્ષરતા નાબુદી અને સમાજમાં જરૂરીયાતમંદ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ફંડ એકત્ર કરવા માટે આયોજન કરવામાં આવ્યો હતો.


 

આ કાર્યક્રમમાં સુરત શહેર મેયર જગદીશભાઈ પટેલ, પિન્કીબેન પટેલ(ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060) દિલીપભાઈ ઉધાડ , હિમતભાઈ ખેની, અમૂલખભાઈ સવાણી,  હિમતભાઈ ધોળકિયા, મુકેશભાઈ નાવડીયા , દયાળભાઈ ગોટી,  રાજેશભાઈ વઘાસિયા તેમજ વિવિધ સમાજ અગ્રણીઓ મળી 1200 જેટલા લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સમાજ અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી રોટરી કલબ સુરત ઈસ્ટની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી. 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rotry Surat East Do Musical Night For Poor Student Education
(News in Gujarati from Divya Bhaskar)