19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી

News - કોટન ફ્રેબ્રિક પર ટુથપીક, આંગળી અને બ્રશ પેઇન્ટિંગ બન્યા સુરત | શહેરની યુઆઇડી ઇન્સ્ટિટ્યુટમાં ફ્રેબ્રિક...

Divyabhaskar.com Sep 12, 2018, 03:56 AM IST
વારલી | વારલી આર્ટ આદિવાસી શ્રેલીનું આર્ટ છે જેમાં આદિવાસીઓનાં ઘર, જાનવરો અને લોકોનાં ચિત્રો બનાવવામાં આવે છે. આ આર્ટ 1970ની આસપાસનું છે. આ આર્ટ ફ્રેબ્રિક પર કરવામાં આવે તો સફેદ અને ઇન્ડિયન રેડ કલરથી કરવામાં આવે છે. આ બે રંગોથી જ ફેબ્રિક પર આ આર્ટ ખીલે છે.

મધુબની આર્ટ | મધુબની આર્ટ બિહારનું આર્ટ છે જેમાં મુર્તી પુજન, રાધા-ક્રુષ્ણ, સુર્યુ અને દેવી-દેવતાઓની કૃતિઓ બનાવવામાં આવતી હતી. આ કળા 2500 વર્ષ જુની છે. આ કળાને બાળકોએ હાથ, ટુથ પીક અને બ્રશથી ફેબ્રિક પર ઉતારી હતી.

આવી રીતે મોર્ડન ફેબ્રિક્સને ટ્રેડિશનલ ટચ આપી શકાશે

Step | 1 પ્લેન કોટનને એમ્બ્રોઇડરી રીંગ પર ટાઇટ કરો.

Step | 2 પ્લેન ફેબ્રિક પર વારલી આર્ટનાં આદિવાસીઓનાં ઘર, જાનવરો, માનસ આકૃતિઓ, તેમજ મધુબની કળાનાં સુર્ય, દેવી-દેવતાઓની કૃતિઓને ટ્રેસ કરી અથવાતો પેન્સિલથી હલ્કે હાથે સ્કેચ કરો.

Step | 3 સ્કેચ કરેલી પેર્ટનને 3D કોર્ન લાઇનરથી એની આઉટ લાઇન બનાવો.

Step | 4 વારલી આર્ટનાં આદિવાસીઓનાં ઘર, જાનવરો, માનસ આકૃતિઓ, તેમજ મધુબની કળાનાં સુર્ય, દેવી-દેવતાઓની કૃતિઓને ફેબ્રિક કલર્સથી આંગળી અને બ્રશ રંગ મેજર ભાગમાં રંગ કરો અને ટુથપીકથી માઇનર ડિટેલિંગ કરો અને ડિઝાઇન પેઇન્ટ કરો.

Share
Next Story

પીએમ રિસર્ચ ફેલોશિપ માટે 30મી અંતિમ તારીખ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat - 19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી
(News in Gujarati from Divya Bhaskar)