પીએમ રિસર્ચ ફેલોશિપ માટે 30મી અંતિમ તારીખ

News - સુરત | મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તરફથી પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ (પીએમઆરએફ) લોન્ચ કરાઈ છે....

Divyabhaskar.com Sep 12, 2018, 03:55 AM IST
સુરત | મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તરફથી પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ (પીએમઆરએફ) લોન્ચ કરાઈ છે. તેમાં દેશની આઈઆઈએસસી, આઈઆઈટી અને આઈઆઈએસઈઆર ઉપરાંત યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સના હોશિયાર સ્ટુડન્ટસને આ ફેલોશિપ મેળવવાની તક મળશે. તેને લઈને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ પણ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ ફેલોશિપ માટે એપ્લિકેશન 30 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે. આ ફેલોશિપમાં રસ ધરાવતા સ્ટુડન્ટસ http://pmrf.in પર વિઝિટ કરીને વધારે માહિતી મેળવી શકે છે.

Share
Next Story

લિવ-ઇન સંબંધોથી જન્મેલી પુત્રી માટે મહિને 5 હજાર ચૂકવવા હુકમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat - પીએમ રિસર્ચ ફેલોશિપ માટે 30મી અંતિમ તારીખ
(News in Gujarati from Divya Bhaskar)