આગ / સુરતના રિંગરોડ પર આવેલા પેટ્રોલ પંપ બાઈક સળગતા ભાગદોડ મચી

  • પેટ્રોલ પંપના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો
  • પેટ્રોલ પંપ પરથી લોકો બાઈક લઈને નાસી છૂટ્યા
Divyabhaskar.com Apr 25, 2019, 06:41 PM IST
સુરતઃરિંગરોડ પર આવેલા પેટ્રોલ પંપ પર બાઈકમાં આગ લાગી હતી. કોઈ કારણોસર બાઈકમાં સળગી ભાગદોડ મચી ગઈ હતી. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકો બાઈક મોપેડ લઈને  નાસી ગયાં હતાં. તો રોડ પરથી અસંખ્ય વાહનો પસાર થતાં તે લોકો થોડીવાર માટે થંભી ગયા હતાં. પેટ્રોલ પંપ પર આવેલો પેટ્રોલના ટેન્કને પણ બહાર ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર સ્ટ્રીન્ગ્યુલરથી આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનાને પગલે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નહોતો.
Share
Next Story

સુરત / સરદાર બ્રીજ પરથી યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવતાં માછીમારો બચાવી લીધી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Ring Road Area Petrol Pump Fire Brooke And People Scared
(News in Gujarati from Divya Bhaskar)