સુરત / દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ પર સંભવતઃશુક્રવારે કોર્ટ ચુકાદો સંભળાવાશે

  • સાધિકા બહેનો સાથેનો દુષ્કર્મ કેસ
  • નારાયણ સાંઈ લાજપોર જેલમાં બંધ
Divyabhaskar.com Apr 25, 2019, 07:32 PM IST
સુરતઃવર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2002થી 2004 દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્હાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે નાસતા ફરતાં નારાયણ સાંઈને પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો હતો. બાદમાં 13 કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં. જો કે, શુક્રવારે સંભવતઃ સુરત કોર્ટમાં નારાયણ સાંઈના દુષ્કર્મ કેસમાં સજા સંભળાવવામાં આવી શકે છે. 
Share
Next Story

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા કવિ સંમેલન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Court Will Give Decision On Case Of Narayan Sai Case
(News in Gujarati from Divya Bhaskar)