ધરપકડ / સુરતના સલાબતપુરામાંથી પોલીસે નકલી PSIને ઝડપી પાડ્યો

નકલી પીએસઆઈર કોઈને દમ મારતો હતો કે કેમ તે અંગે તપાસ શરૂ
  • પીએસઆઈની વર્દી પહેરી ફરી રહ્યો હતો
  • નકલી પીએસઆઈનું નામ ધનજીભાઈ લહેરી
Divyabhaskar.com Apr 25, 2019, 06:41 PM IST
સુરતઃ સલાબતપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસ દ્વારા નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે નકલી પીએસઆઈની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું નામ ધનજીભાઈ લહેરી હોવાનું સામે આવ્યું છે. સલાબતપુરા વિસ્તારમાં ખાખી વર્દી પહેરી ફરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેથી બાતમી આધારે એસઓજીએ ધનજીભાઈની ધરપકડ કરી છે. અને કેમ પીએસઆઈની વર્દી પહેરીને ફરતો હતો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અને પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે, શું પોલીસના નામે કોઈને દમ મારતો હતો?
Share
Next Story

ફરિયાદ / નવસારી લોકસભા ચૂંટણી મતદાનમાં બોગસ વોટિંગ થયું હોવાના કોંગ્રેસના આક્ષેપ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SOG police arrested duplicate PSI from salabatpura in surat
(News in Gujarati from Divya Bhaskar)