Loading...

નવસારીમાં ચોરીની મોપેડનો કબજે લેતી પોલીસ

નવસારી | નવસારીમાં ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે સ્ટેશન રોડથી આવતા કિશોર પાસેથી ચોરીની મોપેડ કબજે કરી હતી....

Divya Bhaskar Sep 12, 2018, 03:15 AM
નવસારી | નવસારીમાં ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે સ્ટેશન રોડથી આવતા કિશોર પાસેથી ચોરીની મોપેડ કબજે કરી હતી. નવસારીમાં સાંઢકૂવા સર્કલ પાસે અશોકા ટાવરની પાછળ સ્થાનક વાડી પાસેથી રાત્રે તેણે મોપેડ ચોરી હોવાની કબૂલાત કરતા પોલીસે રૂ. 30 હજારની કિંમતની મોપેડ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari - નવસારીમાં ચોરીની મોપેડનો કબજે લેતી પોલીસ
(News in Gujarati from Divya Bhaskar)