Loading...

દ ક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે

નવસારી | ભુવનેશ્વરી પીઠ કાર્યાલય નવસારીનાં રમેશભાઇ બી.રાણા જણાવે છે કે ભુવનેશ્વરી પીઠ ગોંડલના સહયોગથી દક્ષિણ...

Divya Bhaskar Sep 12, 2018, 03:15 AM
નવસારી | ભુવનેશ્વરી પીઠ કાર્યાલય નવસારીનાં રમેશભાઇ બી.રાણા જણાવે છે કે ભુવનેશ્વરી પીઠ ગોંડલના સહયોગથી દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ આયુર્વેદિક નિદાન કેમ્પોનું આયોજન થયું છે તે અનુસાર તા.16.9.2018 ને રવિવારનાં રોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન ભુવનેશ્વરી પીઠ કાર્યાલય, રોયલ કોમ્પલેક્ષ, મામા ચેવડાવાલાની બાજુમાં બજારગેટ પાછળ તથા તા.17.9.2018 ને સોમવારનાં રોજ સવારે 9 થી 12.30 દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બીલીમોરા તથા 3 થી 6 દરમિયાન વલસાડ મુકામે ભુવનેશ્વરી આયુર્વેદ દર્શન, દુકાન નંબર 14, કસ્તુરબા હોસ્પિટલ નજીક, ગીતા સદન સામે યોજાશે તથા વાપી મુકામે તા.18.9.2018 ને મંગળવારે સવારે 9 થી 12 દરમિયાન હનુમાન મંદિર, હનુમાન રોડ, દેસાઇ વાપીમાં યોજાશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari - દ ક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે
(News in Gujarati from Divya Bhaskar)