આશ્રમશાળાના બાળકો માટે દાતાઓ તરફથી ભોજન
News - નવસારી | સોનવાડા ખાતે આવેલી આશ્રમ શાળામાં દિપકભાઈ દમણ વાળાના તરફથી ખેરગામના કર્મકાડ આચાર્ય ગુણવંતભાઈ વિપ્રના...
Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:15 AM
નવસારી | સોનવાડા ખાતે આવેલી આશ્રમ શાળામાં દિપકભાઈ દમણ વાળાના તરફથી ખેરગામના કર્મકાડ આચાર્ય ગુણવંતભાઈ વિપ્રના સાનિધ્યમાં ગરીબ બાળકો માટે ભોજન પીરસવામાં આવ્યું હતું.જેમાં ખેરગામના ભાગવત આચાર્ય હાર્દિકભાઈ વિપ્રએ ઉપસ્થિત રહી બાળકોના સારા આયુષ્ય અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે આશ્રમ શાળાના તમામ બાળકો તેમજ સંચાલકો ઉપસ્થિત રહી આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.