યાત્રાધામ ઉનાઈમાં સીઆરપીએફના જવાનોની ફલેગમાર્ચ

News - હાલ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે....

Divyabhaskar.com Apr 18, 2019, 07:35 AM IST
હાલ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પૂના ખાતે સીઆરપીએફની એક ટુકડીએ ઉનાઈ ખાતે ફ્લેગમાર્ચ યોજી હતી. આ ટુકડી સાથે ઉનાઈ પોલીસ જમાદાર જોડાયા હતા. જેમણે વિવિધ માહિતી પૂરી પાડી હતી સીઆરપીએફની ટુકડી પહેલા યાત્રાધામ ઉનાઈ માતાજી દર્શન કરી ગામમાં ફ્લેગમાર્ચ કરી હતી. તસવીર - રાકેશ દુબે

Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Unai News - falgmarch of crpf personnel at pilgrimage unai 073519
(News in Gujarati from Divya Bhaskar)