બજરંગ વ્યાયામ શાળા હનુમાનજયંતીની ઉજવણી કરશે

News - નવસારી | નવસારીમાં સ્ટેશન પાસે આવેલા બજરંગ વ્યાયામ મંડલ દ્વારા આગામી 19 એપ્રિલ શુક્રવારે હનુમાનજી જયંતી અને 19મો...

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
નવસારી | નવસારીમાં સ્ટેશન પાસે આવેલા બજરંગ વ્યાયામ મંડલ દ્વારા આગામી 19 એપ્રિલ શુક્રવારે હનુમાનજી જયંતી અને 19મો પાટોત્સવની ઉજવણી કરાશે. આ પ્રસંગે સવારે 9 કલાકે દીપ પ્રાગટય નવસારી પાલિકા પ્રમુખ કાંતિ પટેલ, અમરત બારોટ, મોહિત શાહ, કાળુ ચાવડા સહિત નગર સેવકોની ઉપસ્થિતમાં થશે. યજ્ઞ સવારે 9થી 12 કલાક, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ભક્તોને પધારવા આયોજકો મનોજ પટેલ તથા ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.

Share
Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - bajrangan exercise school will celebrate hanuman jyanti 065616
(News in Gujarati from Divya Bhaskar)