ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું

News - ભરૂચ | મુંબઇના કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં રહેતી મનિષ મનોજ દવે સૌરાષ્ટ્રમેલ ટ્રેનમાં દ્વારકાથી મુંબઇ જઇ રહી હતી....

Divyabhaskar.com Sep 11, 2018, 02:10 AM IST
ભરૂચ | મુંબઇના કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં રહેતી મનિષ મનોજ દવે સૌરાષ્ટ્રમેલ ટ્રેનમાં દ્વારકાથી મુંબઇ જઇ રહી હતી. તે વેળાં રાત્રીના સમયે ભરૂચ સ્ટેશન પહેલાં કોઇ ગઠિયાએ તેમનું રોકડા રૂપિયા, પેન્ડલ, મોબાઇલ સહિતનો સમાન ભરેલું પર્સ ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share
Next Story

ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવી કોંગ્રેસે કર્યો ચક્કાજામ, સ્કૂલો કરાવી બંધ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું
(News in Gujarati from Divya Bhaskar)