પાણી ઢોળવા બાબતે મહિલા પર હુમલો

News - ભરૂચ | દહેજ નજીક આવેલાં લખીગામ ખાતે રહેતી સવિતા બાબર પરમાર સાથે વિસ્તારમાં રહેતાં ભારત નારસંગ વાઘેલા, જયશ્રી ચંદુ...

Divyabhaskar.com Sep 11, 2018, 02:10 AM IST
ભરૂચ | દહેજ નજીક આવેલાં લખીગામ ખાતે રહેતી સવિતા બાબર પરમાર સાથે વિસ્તારમાં રહેતાં ભારત નારસંગ વાઘેલા, જયશ્રી ચંદુ વાઘેલા તેમજ ચંદુ ઉદેસંગ વાઘેલાએ ઝઘડો કર્યો હતો. ત્રણેયે તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share
Next Story

ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવી કોંગ્રેસે કર્યો ચક્કાજામ, સ્કૂલો કરાવી બંધ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - પાણી ઢોળવા બાબતે મહિલા પર હુમલો
(News in Gujarati from Divya Bhaskar)