જેટ સંકટ / કર્મચારીઓનો વિરોધ, કહ્યું- ફાઉન્ડર નરેશ ગોયલ અને સીઇઓ વિરૂદ્ધ FIR દાખલ કરો

સેલેરી નહીં મળવાથી નારાજ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી, 200 કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝના મેઇન ઓફિસ સિરોયા સેન્ટર સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
  • સેલેરી નહીં મળવાથી નારાજ કર્મચારીઓએ પોલીસને ફરિયાદ કરી
  • એસબીઆઇ ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ એફઆઇઆરની માગણી 
Divyabhaskar.com Apr 13, 2019, 10:43 AM IST
મુંબઇઃ જેટ એરવેઝના કર્મચારી સંગઠને શુક્રવારે પોલીસ સામે માગણી કરી છે કે, એરલાઇન્સના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દુબે અને એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. એસબીઆઇ જેટની દેવાદાર બેન્કોનું નેતૃત્વ કરી રહી છે અને એરલાઇનનના રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ સેલેરી નહીં મળવાથી નારાજ છે.
Next Story

પ્રોફિટ / 2018માં ઉબરના 9.1 કરોડ યુઝર, કંપનીની રેવન્યુમાં 42 ટકાનો વધારો

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PMO holds emergency meeting to discuss the Jet Airways crisis; international flights remain suspended
(News in Gujarati from Divya Bhaskar)