CPSE ETF / ફરધર ફંડ ઓફર પરનો દ્રષ્ટિકોણ (FFO)

Divyabhaskar.com Mar 24, 2019, 08:29 AM IST

CPSE ETFનો વિચાર

જાહેર ક્ષેત્રની કંપનીઓની હિસ્સેદારી વેચવાના પરંપરાગત બે રસ્તા છે, એક તો જાહેર ભરણા (IPO) મારફત રોકારોનો હિસ્સો વેચવો અને બીજો છે ઓફર ફોર સેલ (OFS). સિવાય બીજી એક રસ્તો છે એક્સ્ચેંજ ટ્રેડેડ ફંડ (ETF). સેંટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (CPSE) ETF જાહેર સાહસોમાં સરકારની હિસ્સેદારી વેચવાનું એક સાધન છે. પરંપરાગત રીતની સામે ETF એક નવીનતમ માર્ગ છે.

 

CPSE ETFની પૃષ્ઠભૂમિ

CPSE ETF ઓપન એન્ડેડ ઇંડેક્સ સ્કીમ છે જે એક્સ્ચેંજ પર ETF સ્વરૂપે નોંધાયેલી હોય છે અને તે નિફ્ટીના CPSE ઇંડેક્સને અનુસરે છે.

 

CPSE ETFની નવી ફંડ ઓફર (NFO) માર્ચ 2017માં રજૂ થઈ હતી. ઓફર 1.45 ગણી ભરાઈ હતી અને NFOમાં રૂ. 4363 કરોડ એકત્રિત થયા હતા. ઇસ્યુની સાઇઝ રૂ. 3000 કરોડ મર્યાદિત હોય એકત્રિત થયેલી રકમમાંથી રૂ. 1363 કરોડ રોકાણકારોને પરત કરવામાં આવ્યા હતા.

 

જાન્યુઆરી 2017માં FFO રજૂ થયો હતો અને તે 2.28 ગણો ભરાયો હતો. FFOને તમામ પ્રકારના રોકાણકાર વર્ગ તરફથી ખૂબ સારો પ્રતીભાવ મળ્યો હતો. FFOની સાઇઝ રૂ. 6000 કરોડ હતી તેની સામે તેનું ભરણું રૂ. 13705 કરોડ એકત્રિત થયા હતા અને આમાંથી રૂ. 7705 કરોડ રોકાણકારોને પરત કરાયા હતા.

 

FFO 2 માર્ચ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 4.03 ગણો ભરાયો હતો. FFO 2ને રોકાણકારોની વિવિધ કેટેગરીમાં રોકાણકાર વર્ગ તરફથી ખૂબ સારો પ્રતીભાવ મળ્યો હતો. રૂ. 2500 કરોડની મર્યાદિત ઇશ્યૂ કદના કારણે FFO 2માં એકત્રિત થયેલા  રૂ .10,083 કરોડમાંથી રૂ. 7,583 કરોડ રોકાણકારોને પરત કરવામાં આવ્યા હતા.

 

FFO 3 નવેમ્બર 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 3.90 ગણો ભરાયો હતો. FFO 3ને રોકાણકારોની વિવિધ કેટેગરીમાં રોકાણકાર વર્ગ તરફથી ખૂબ સારો પ્રતીભાવ મળ્યો હતો. રૂ. 17000 કરોડની મર્યાદિત ઇશ્યૂ કદના કારણે FFO 3માં એકત્રિત થયેલા  રૂ .31203 કરોડમાંથી રૂ. 14203 કરોડ રોકાણકારોને પરત કરવામાં આવ્યા હતા.

 

પોર્ટફોલિયોની રચના

વેઇટેજની દ્રષ્ટિએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC), એનટીપીસી, કોલ ઈન્ડિયા, ઇંડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ટોચની ચાર કંપનીઓ હતી. ફેબ્રુઆરી 2019 સુધીમાં ચારેય કંપનીઓનું વેઇટેજ CPSE ETF પોર્ટફોલિયોમાં 76%થી પણ વધુ હતું.

 

કંપની અને તેનું વેઇટેજ

 

ક્રમ

કંપની

ક્ષેત્ર

વેઇટેજ (%)

1

ONGC

ઓઇલ

20.22

2

NTPC લિમિટેડ

ઉર્જા

19.35

3

કોલ ઈન્ડિયા

ખાણ / ખનીજ

18.90

4

IOC

પેટ્રોલિયમ પેદાશો

18.45

5

REC લિમિટેડ

ફાઇનાન્સ

6.65

6

પાવર ફાઇનન્સ કોર્પોરેશન

ફાઇનાન્સ

6.07

7

ભારત ઇલેક્ટ્રોનિક્સ

ઇંડસ્ટ્રિયલ કેપિટલ ગૂડ્સ

4.02

8

ઓઇલ ઈન્ડિયા

ઓઇલ

2.81

9

NBCC (ઈન્ડિયા) લિમિટેડ

કન્સ્ટ્રક્શન

1.45

10

NLC ઈન્ડિયા

ઉર્જા

0.62

11

SJVN લિમિટેડ

ઉર્જા

0.46

કેશ અને અન્ય રિસીવેબલ

1.00

ટોટલ

100

નોંધ - શેરો ભવિષ્યમાં પોર્ટફોલિયોનો ભાગ બની શકે છે અથવા નહીં પણ

સોર્સ: RMF ઇન્ટરનલ

 

સ્કીમનો દેખાવ

 

CPSE ETF (CPSEETF)

ફેબ્રુઆરી 29, 2019 સુધીની NAV રૂ. 24.5914

યોજના

CAGR%

1 વર્ષ

3 વર્ષ

5 વર્ષ

શરૂઆતથી

CPSE ETF

-17.63

10.60

-

7.21

B: નિફ્ટી CPSE (TRI)

-17.61

10.68

-

4.50

AB: નિફ્ટી 50 (TRI)

4.32

17.20

-

11.59

રૂ. 10,000ના રોકાણનું મૂલ્ય

CPSE ETF

8237

13,529

-

14,092

B: નિફ્ટી CPSE (TRI)

8239

13,527

-

12,422

AB: નિફ્ટી 50 (TRI)

10,432

16,099

-

17,160

શરૂઆત તા. માર્ચ 28,2014

ફંડ મેનેજર: વિશાળ જૈન (નવેમ્બર 2018થી)

યોજનાનો ગાળો 3 વર્ષી વધુ છે પરંતુ 5 વર્ષથી ઓછો હોય અહી શરૂઆતથી લઈને 1 વર્ષ, 3 વર્ષના દેખાવની વિગતો આપી છે.

 

ફેબ્રુઆરીએ 29, 2019 સુધીનો દેખાવ

B: બેંચમાર્ક AB: એડિશનલ બેંચમાર્ક TRI: ટોટલ રિટર્ન ઇંડેક્સ

 

TRI: ટોટલ રીટર્ન ઇન્ડેક્સ (એ) ઘટક શેર ભાવની હિલચાલ અને (બી) ઘટક ઇન્ડેક્સ શેરોમાંથી ડિવિડન્ડ રસીદમાંથી ઉદભવેલા સૂચકાંક પરના વળતરને પ્રતિબિંબિત કરે છે, જેનાથી વળતરની સાચી ચિત્ર દર્શાવાય છે.

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ માટે, ડિવિડન્ડ રીઇનવેસ્ટમેન્ટ એનએવીનો ઉપયોગ કરીને સ્કીમ સ્તરે કામગીરી પૂરી પાડવામાં આવે છે, કારણ કે આવી યોજના હેઠળ કોઈ અલગ પ્લાન / વિકલ્પ નથી.

જે સમયગાળા માટે સ્કીમનું પ્રદર્શન દર્શવાયું છે તે જાહેરાતની તારીખ પહેલાના મહિનાના છેલ્લા દિવસે ગણાય છે.

 

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં જાળવી શકે છે અથવા નહીં પણ તે અન્ય રોકાણોની સરખામણી માટે આવશ્યક રૂપે આધાર પૂરો પાડશે નહીં. યોજનાઓ (જ્યાં પ્રદાન કરવામાં આવે છે) નું પ્રદર્શન છેલ્લા 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ અને પ્રારંભ પછીથી સી.એ.જી.આર. આધારે કરવામાં આવે છે. ડિવિડન્ડ (જો કોઈ હોય તો) પ્રવર્તમાન એનએવીમાં ફરીથી રોકાણ કરવાનું માનવામાં આવે છે. યોજનાનો દેખાવ ડિવિડન્ડ વિતરણ કરનો ચોખ્ખો હશે. યોજનાનું મૂલ્ય પ્રતિ એકમ રૂ. 10 છે. સંબંધિત સમયગાળાની શરૂઆત / સમાપ્તિ તારીખ નોન-બિઝનેસ ડે (એનબીડી)ના કિસ્સામાં, પાછલી તારીખની એનએવી વળતરની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

 

ફંડ મેનેજર દ્વારા સંચાલિત અન્ય યોજનાઓનું પ્રદર્શન

 

સમાન ફંડ મેનેજર દ્વારા સંચાલિત અન્ય ઓપન એંડેડ યોજનાઓનો 28 ફેબ્રુઆરીએ સુધીનો દેખાવ

યોજનાનું નામ

CAGR%

1 વર્ષનો દેખાવ

3 વર્ષનો દેખાવ

5 વર્ષનો દેખાવ

યોજના

બેંચમાર્ક

યોજના

બેંચમાર્ક

યોજના

બેંચમાર્ક

રિલાયંસ ETF બેન્ક BeES

7.00

7.14

24.76

25.15

20.49

20.88

રિલાયંસ ETF નિફ્ટી BeES

4.31

4.32

16.96

17.20

12.63

12.86

રિલાયંસ ETF જુનિયર BeES

-8.95

-8.82

16.53

17.39

17.39

18.39

 

નોટ

વિશાલ જૈન રિલાયંસ મ્યુચુઅલ ફંડની 4 ઓપન એંડેડ યોજનાઓ સાંભળે છે ફંડ મેનેજર દ્વારા મેનેજ થતી યોજનાઓની સંખ્યા 6 કરતાં વધુ હોય તેવા કિસ્સામાં, અન્ય યોજનાઓના દેખાવના ડેટા, અહીં 1 વર્ષ સીએજીઆર વળતરના આધારે ફંડ મેનેજર દ્વારા સંચાલિત ટોચની 3 અને તળિયા 3 યોજનાઓ અહીં આપવામાં આવી છે. જે સમયગાળા માટે સ્કીમનું પ્રદર્શન દર્શવાયું છે તે જાહેરાતની તારીખ પહેલાના મહિનાના છેલ્લા દિવસે ગણાય છે. અલગ અલગ યોજનાઓનું અલગ અલગ ખર્ચ માળખું રહેશે

ઉપરોક્ત સ્કીમ કોઈપણ યોજનાઓ / વિકલ્પો પ્રદાન કરતી નથી. ડિવિડન્ડ રીઇનવેસ્ટમેન્ટ એનએવીનો ઉપયોગ કરીને સ્કીમ સ્તરે પ્રદર્શન વિગતો પ્રદાન કરવામાં આવે છે.

 

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં જાળવી શકે છે અથવા ન પણ જાળવી શકે અને તે જ રીતે અન્ય ઇન્વેસ્ટમેન્ટ સાથે તુલના માટે આધાર પૂરો પાડશે નહીં. જો કોઈ હોય તો ડિવિડન્ડ પ્રવર્તમાન એનએવીમાં ફરીથી રોકાણ કરવાનું માનવામાં આવે છે. ડિવિડંડ વિકલ્પનું પ્રદર્શન ડિવિડન્ડ વિતરણ કરનો નેટ હશે. રિલાયન્સ ઇટીએફ જુનિયર બીઇએસનું ફેસ વેલ્યુ રૂ. 1.25 પ્રતિ એકમ છે. અન્ય યોજનાઓની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ એકમ છે. કિસ્સામાં, સંબંધિત સમયગાળાની શરૂઆત / સમાપ્તિ તારીખ નોન-બિઝનેસ ડે (એનબીડી) છે, પાછલા તારીખની એનએવી વળતરની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

 

આવનારા FFO

FFO, FFO 2 અને FFO 3ની સફળતા બાદ આવનારો FFO 4 એન્કર ઈન્વેસ્ટર્સ માટે 20 માર્ચે ખુલશે અને બંધ થશે. જ્યારે નોન એન્કર ઈન્વેસ્ટર્સ માટે તે 20 માર્ચે ખુલશે અને 23 માર્ચે બંધ થશે.

 

રૂ. 10 પ્રતિ યુનિટની ફેસ વેલ્યુના આધારે પ્રીમિયમ ઉપર ફાળવણી કરવામાં આવશે. ફાળવણી પર, પ્રત્યેક યુનિટનું મૂલ્ય નિફ્ટી CPSE ઇન્ડેક્સના મૂલ્યની લગભગ 1/100 મી હશે. ફેસ વેલ્યૂ અને FFO 4 વચ્ચેના તફાવત જેટલા સમાન ફંડ એફએફઓ 4 અને ત્યારબાદ એનએવી આધારિત ભાવોમાં ફાળવણી ભાવ રહેશે.

 

જ્યારે રોકાણકારો કોઈપણ સમયે ઇટીએફ ખરીદી શકે છે, ત્યારે તમામ રોકાણકારોની કેટેગરી માટે આ એફએફઓ 4 સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 4% ની ડિસ્કાઉન્ટ "FFO 4 સંદર્ભ બજાર કિંમત’ * પર છે. FFO 4ના ક્લોઝર પછી, આ યોજના ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા અંતર્ગત ઇન્ડેક્સ ઘટકોને ખરીદી કરશે. ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓફર કરવામાં આવતા શેર પર ડિસ્કાઉન્ટ હશે. ઇવેન્ટમાં FFO 4 દરમિયાન વધારવામાં આવેલી મહત્તમ રકમને પહોંચી વળવા માટે ઇન્ડેક્સ ઘટક ખુલ્લા બજારમાંથી સંપૂર્ણપણે અથવા આંશિક રીતે ખરીદવામાં આવે છે, ઓપન માર્કેટમાંથી આવા ખરીદ અનુક્રમણિકા ઘટક પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

 

*FFO 4 માટે નોન એન્કર ઈન્વેસ્ટર્સ (નોન એન્કર ઈન્વેસ્ટર FFO 4 સહિતનો ખુલવાનો તેમજ બંધ થવાનો સમયગાળો )ના ગાળામાં નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સના દરેક ઇન્ડેક્સ ઘટકો માટે ભાવની ગણતરી એનએસઇના દિવસ દરમિયાનના વોલ્યૂમની સરેરાશ જે સરેરાશ હોય તેના આધારે ભાવની ગણતરી કરવામાં આવશે.

 

તારણ

નિમ્ન ખર્ચ ગુણોત્તર સાથે પેસિવ મેનેજમેંટ દ્વારા લાંબા ગાળે CPSEના મૂલ્ય પ્રસ્તાવને ધ્યાનમાં રાખતા રોકાણકારો માટે FFO 4 એક આદર્શ કેસ છે.

 

 

 

 

ડિસ્ક્લેમર્સ

 

સ્કીમ રિસ્ક ફેકટર્સઃ સીપીએસઈ સિક્યોરિટિસ સાથે સંકળાયેલું જોખમ- સીપીએસઈ કંપનીઓની માલિકી જીઓઆઈ ધરાવે છે. આ કારણે જીઓઆઈ સીપીએસઈ સેકટર સામે પગલા લઈ શકે છે. અને તે કદાચ યુનિટ હોલ્ડર્સના પક્ષમાં ન હોય તેવું બની શકે. આ કારણે નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સ અને સ્કીમની એનએવીની કિંમતમાં ઘટાડો નહિ થાય તેની કોઈ ખાતરી નથી. અગામી ટ્રેડિંગ વોલ્યુમ્સ અને સેટલમેન્ટ પિરિયડને કારણે ઈક્વિટી અને ડેટ ઈન્વેસ્ટમેન્ટમાં લીક્વિડિટી અટકી શકે છે. ડેટમાં કરવામાં આવેલું રોકાણ પ્રાઈસ, ક્રેડિટ અને ઈન્ટરેસ્ટ રેટના જોખમ સાથે સંકળાયેલું છે. માર્કેટની પરિસ્થિતિ, વ્યાજ દરો, ટ્રેડિંગ વોલ્યુમ્સ, સેટલમેન્ટ પિરિયડ અને ટ્રાન્સફર પ્રોસેસના કારણે સ્કીમન એનએવીને અસર થઈ શકે છે. એનએવી સાથે ટ્રેકિંગ એરર, ડિરેવટિવ્સમાં રોકાણ, સ્ક્રીપ્ટ લેન્ડિંગ સહિતનું રિસ્ક સંકળાયેલું છે. આ ઉપરાંત સ્કીમ ઈન્ફોર્મેશન ડોક્યુમેન્ટ પણ આ અંતર્ગત માન્ય છે. ભૂતકાળનું પરફોર્મન્સ ભવિષ્યમાં રહે પણ ખુરું અને ન પણ રહે. આ માટેની વધુ વિગતો માટે સ્કીમ ઈન્ફોર્મેશન ડોક્યુમેન્ટ જુઓ.

 

બિએસઈ ડિસ્ક્લેમરઃ બીએસઈ દ્વારા જે માન્યતા આપવામાં આવી છે, એનો અર્થ એવો નથી કે એસઆઈડીને બીએસઈ લિમિટેડે ક્લિયર કરી છે અથવા તો માન્ય કરી છે. આ સિવાય બીએસઈ એસઆઈડીની કોઈ પણ ખરાઈ કે સંપૂર્ણતા માટે  જવાબદાર નથી. આ માટે રોકાણકારોને એસઆઈડીનો અભ્યાસ કરવાની સલાહ છે. તેમાં બીએસઈ લિમિટેડના ડિસ્કલેમરની માહિતી વિગતે આપવામાં આવી છે.

 

એનએસઈ ડિસ્ક્લેમરઃ એનએસઈ દ્વારા જે માન્યતા આપવામાં આવી છે, એનો અર્થ એવો નથી કે એસઆઈડીને એનએસઈએ ક્લિયર કરી છે અથવા તો માન્ય કરી છે. આ સિવાય એનએસઈ એસઆઈડીની કોઈ પણ ખરાઈ કે સંપૂર્ણતા માટે  જવાબદાર નથી. આ માટે રોકાણકારોને એસઆઈડીનો અભ્યાસ કરવાની સલાહ છે. તેમાં એનએસઈના ડિસ્કલેમરની માહિતી વિગતે આપવામાં આવી છે.

 

ઈન્ડેક્સ પ્રોવાઈડરનું ડિસ્ક્લેમર

 

સ્કીમ પર નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સના દેખાવની સીધી અસર પડશે. જો નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સને બરખાસ્ત કરવામાં આવે અથવા તો એએસઈ ઈન્ડીક્સ લિમિટેડ દ્વારા વિડ્રો કરવામાં આવે અથવા તો નિફ્ટી સીપીએસઈ ઈન્ડેક્સના લાઈન્સન્સને રદ કરવામાં આવે, તો આવા સંજોગોમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટની અગાઉથી લેખિત પરવાનગી લેવી જરૂરી છે. ટ્રસ્ટી પાસે સ્કીમને મોડીફાઈ કરવાના હક હોય છે. અને તે મુજબ યોગ્ય ઈન્ડેક્સની પસંદગી તે કરી શકે છે. અને બાદમાં સેબીના નીતી-નિયમો મુજબ ખરીદી કરવાની હોય છે.

 

એ. પ્રોડક્ટ એટલે કે આ સ્કીમને એનએસઈ ઈન્ડીક્સ લિમિટેડ દ્વારા સ્પોન્સર, સ્વીકૃત, વેચવા કે પ્રમોટ કરવામાં આવતી નથી. એનએસઈ ઈન્ડિક્સ લિમિટેડ દ્વારા આ અંગેનું કોઈ પણ રીપ્રેઝન્ટેશન કે વોરન્ટી આપવામાં આવતી નથી. એનએસઈ ઈન્ડેક્સ લિમિટેડનો રિલાયન્સ નિપોન લાઈફ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે કેટલાક ટ્રેડમાર્ક્સ અને ટ્રેડ નોર્મ્સના લાઈસન્સિંગનો સંબધ છે. એનએસઈ ઈન્ડેક્સ લિમિટેડને પ્રોડક્ટના ટ્રેડિંગ કે માર્કેટિંગ સાથે કોઈ વિરોધ નથી. આ સિવાય તેને કોઈ જવાબદારી પણ નથી.

 

બી એનએસઈ ઈન્ડેક્સ લિમિટેડ સીપીએસઈ ઈન્ડેક્સની એક્યુરસી, ચોક્કસતા, ભૂલ માટે કોઈ પણ રીતે જવાબદર નથી. એનએસઈ ઈન્ડક્સ લિમિટેડ પ્રોડકટને થતી ખોટ માટે જવાબદાર નથી. આ સિવાય તે ડાયરેક્ટ, સ્પેશિયલ, શિક્ષાત્મક અને ઈનડાયરેક્ટ થતી ખોટ માટે જવાબદાર નથી. આ સિવાય કોઈ પણ પ્રકરના નુકસાન માટે એનએસઈ ઈન્ડીક્સ લિમિટેડ જવાબદાર નથી.   

 

ડિસ્ક્લેમર્સ

 

અહીં જે પણ માહિતી આપવામાં આવી છે તે સામાન્ય વાંચવાના ઉદેશ્યથી આપવામાં આવી છે. તેથી તેને ગાઈડલાઈન્સ, પ્રોફેશનલ ગાઈડ ન ગણવામાં આવે. આ સિવાય કેટલાક નિવેદનો જે અહીં આપવમાં આવ્યા છે તે રિલાયન્સ નિપોન લાઈફ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના છે. જે આ પ્રકારના કેટલા ડેટા અને માહિતી આધારિત છે.

 

આ યોજનામાં રોકાણ કરતા પહેલા વાંચકે પોતે વ્યક્તિગત તપાસ કરવી જરૂરી છે. આ માટે જરૂરી પડે કોઈ પ્રોફેશનલની પણ મદદ પણ લેવી હિતાવહ છે. કોઈ પણ સ્પોન્સર, ઈન્વેસ્ટમેન્ટ મેનેજર, ટ્રસ્ટી, તેના ડાયરેક્ટર્સ, કર્મચારીઓ, પ્રતિનિધિઓ ખોટ કે નુકસાન માટે જવાબદાર નથી. આ મટિરિયલમાં આપવામાં આવેલી વિગતો પણ નુકસાન માટે જવાબદાર નથી.  

 

મ્યુચ્યુઅલ ફન્ડ્સનું રોકાણ માર્કેટ રીસ્ક સાથે સંકળાયેલું છે. સ્કીમને લગતા ડોક્યુમેન્ટ્સને ધ્યાનથી વાંચો.

Share
Next Story

કાર્યવાહી / 2017-18માં 6 હજારથી વધુ બેંક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી : જેટલી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: an article on CPSE ETF
(News in Gujarati from Divya Bhaskar)