ન્યૂ કાર / હ્યુન્ડાઈ વેન્યૂ એસયુવી ભારતમાં શોકેસ થઈ, ડિલરશીર પરથી પ્રિ-બુંકિંગ શરુ

  • કંપની તેની મોસ્ટ અવેટેડ વેન્યૂ એસયુવી પરથી આખરે પડદો હટાવ્યો છે
  • કારનું એન્જિન એક ડિઝલ અને બે પેટ્રોલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે
  • કંપનીએ કારની કિંમત અંગે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી
Divyabhaskar.com Apr 18, 2019, 02:38 PM IST
ઓટો ડેસ્ક.દિગ્ગજ કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ તેની મોસ્ટ અવેટેડ SUV Venueને ભારતમાં શોકેસ કરવામાં આવી છે. સાથોસાથ ન્યૂયોર્કમાં પણ તેને શોકેસ કરવામાં આવશે. આ કારનું ઓફિસિઅલ લોન્ચિંગ આ વર્ષે જ કરી દેવામાં આવશે. હાલ તો લોન્ચિંગ પહેલાં જ તેની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. માર્કેટમાં આ કારની ટક્કર મારુતી વિટારા બ્રેઝા, ફોર્ટ ઈકોસ્પોર્ટ અને મહિન્દ્રા XUV300 જેવી હાલમાં ઉપલબ્ધ કાર સાથે થવાની છે. જોકે, કંપનીએ કારની કિંમત અંગે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી.

કારમાં 69 ટકા એડવાન્સ હાઈસ્ટ્રેન્થ સ્ટીલનો ઉપયોગ

Next Story

જર્મની / સોને મઢેલી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, તેના ચળકાટથી અન્ય ડ્રાયવરોને થતી હેરાનગતિ

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hyundai Venue SUV show cash In India, pre Booking start
(News in Gujarati from Divya Bhaskar)