શાંઘાઈ ઓટો શો / એસ્ટન માર્ટિન, મર્સિડીઝ અને ટોયોટાએ પ્રસ્તુત કરી કોન્સેપ્ટ કાર

  • 2035 સંસ્થાઓના 11 હજાર પત્રકારોએ ઈવેન્ટને કવર કરી
  • 34 વર્ષ જૂના આ શોની શરૂઆત 1985 માં થઈ હતી
  • 18 દેશોનાં અંદાજે 1000 એક્ટીબિટર્સ આ શોમાં સામેલ થયા હતા
  • 3.6 લાખ વર્ગ મીટર ક્ષેત્રફણમાં તૈયાર કરવામાં આવ્યો એક્ઝિબિશન એરિયા
Divyabhaskar.com Apr 18, 2019, 03:11 PM IST
ઓટો ડેસ્ક. ચીનનો સૌથી મોટો ઓટો એક્સ્પો શાંઘાઈમાં શરૂ થયો છે. આ વર્ષે અત્યારસુધીમાં તમામ મોટી કંપનીઓએ ઈલેક્ટ્રિક કાર્સ પ્રસ્તુત કરી છે. જોકે પેટ્રોલ-ડીઝલથી ચાલનારી કારનાં પ્રદર્શનમાં પણ કંપનીઓએ કોઈ કસર નથી છોડી.
Share
Next Story

સેલ્સ રિપોર્ટ / પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં મારુતિ સુઝુકી સિયાઝનું સૌથી વધુ વેચાણ, સતત ત્રણ વર્ષ રહી મોખરે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Concept car presented by Aston Martin, Mercedes and Toyota in shanghai auto show
(News in Gujarati from Divya Bhaskar)