શાંઘાઈ ઓટો શો / અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓએ પ્રસ્તુત કરી કોન્સેપ્ટ કાર

  • 16મીએ શરૂ થયેલો શાંઘાઈ ઓટો શો 25મી એપ્રિલ સુધી ચાલવાનો છે 
  • આવનારા સમયમાં મોટા પાયે માર્ગો ઉપર ઈલેક્ટ્રિક કાર દોડતી દેખાશે
Divyabhaskar.com Apr 20, 2019, 04:34 PM IST
ઓટો ડેસ્ક. શાંઘાઈમાં ગત 16 તારીખથી શરૂ થયેલા ઓટો શોમાં દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓએ તેની ઈલેક્ટ્રિક તેમજ ફ્યૂચર(કોન્સેપ્ટ) કારને પ્રસ્તુત કરી છે. આવનારા સમયમાં માર્ગો ઉપર દોડનારી ઈલેક્ટ્રિક કારનાં વિવિધ મોડલ અહીં જોવા મળી રહ્યા છે.  
Share
Next Story

ન્યૂયોર્ક ઓટો શો / 119 વર્ષ જૂના શોમાં આ વખતે 11 કારનું ગ્લોબલી લોન્ચિંગ થયું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Concept car introduced by leading car manufacturers In shanghai auto show
(News in Gujarati from Divya Bhaskar)