અપકમિંગ / અપ્રિલિયા સ્ટોર્મ 125 ટુ વ્હીલર ભારતમાં લૉન્ચ થશે, માત્ર રૂ.1 હજારથી પ્રિ-લોન્ચ બુકિંગ શરુ

  • કંપનીએ ઓટો એક્સપો- 2018માં અપ્રિલિયા સ્ટોર્મ 125ને શો-કેસ કર્યું હતું
  • અપ્રિલિયા સ્ટોર્મ 125ની એક્સ શો-રૂમ કિંમત રૂ.65,000 રાખવામાં આવી છે
Divyabhaskar.com Apr 21, 2019, 04:24 PM IST

ઓટો ડેસ્ક. ઇટાલીની કંપની પિઆજો (Piaggio)એ ઓટો એક્સપો- 2018માં અપ્રિલિયા સ્ટોર્મ 125ને શો-કેસ કર્યું હતું. કંપની વર્ષ 2018માં જ અપ્રિલિયાને ભારતમાં લોન્ચ કરવા ઇચ્છતી હતી. પરંતુ કોઇ કારણોસર તેમ થઇ શક્યુ ન હતું. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે, કંપની આવતા મહિને અપ્રિલિયા સ્ટોર્મ 125ને લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે.

એપ્રિલિયાનું એન્જિન 9.6PSનો પાવર અને 9.9Nmનો પિક ટોર્ક જનરેટ કરશે

Next Story

ઓફર / મારૂતિ સુઝુકીએ ફ્રી સર્વિસ કેમ્પની જાહેરાત કરી, 30 એપ્રિલ સુધી મળશે લાભ

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Apriilia Storm 125 to Two Wheeler will be launched in India
(News in Gujarati from Divya Bhaskar)