રિ-લોન્ચ / સુઝુકી GSX-S750ની નવી એડિસન ભારતમાં લોન્ચ, કિંમત રૂપિયા 7.46 લાખથી શરુ

  • સુઝુકી ઈન્ડિયાએ GSX-S750ને નવા બે માં ઉપલબ્ધ કરાવી છે
  • આ બાઈકની સ્પર્ધા કાવાસાકી Z900, ટ્રાયમ્ફ સ્ટ્રીટ ટ્રિપલ, એપ્રિલિયા શિવર 900 અને ડુકાટી મોન્સ્ટર 821 સાથે થશે
Divyabhaskar.com Apr 18, 2019, 11:45 AM IST
ઓટો ડેસ્ક. સુઝુકી મોટર સાયકલ ઈન્ડિયાએ ભારતમાં તેની 2019 એડિશન સુઝુકી GSX-S750ને લોન્ચ કરી છે. જેની પ્રારંભિક કિંમત રૂપિયા 7.46 લાખ નક્કી રાખવામાં આવી છે. આ કિંમત બાઈકનાં જૂના મોડલની બરોબર છે. પરંતુ કંપનીએ GSX-S750ને નવા કલર્સ મેટાલિક મેટ બ્લેક અને પર્લ ગ્લેશિયર વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ કરાવી છે. બાઈકમાં ગ્રાફિક્સ પણ અપડેટ કરવામાં આવ્યા છે.

નવા કલર્સ અને ગ્રાફિક્સનો ઉમેરો કરવામાં આવ્યો

Next Story

શાંઘાઈ ઓટો શો / એસ્ટન માર્ટિન, મર્સિડીઝ અને ટોયોટાએ પ્રસ્તુત કરી કોન્સેપ્ટ કાર

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2019 Suzuki GSX-S750 new Edition launch in India
(News in Gujarati from Divya Bhaskar)